આજકાલ દરેક લોકો ને શેર બજાર માં વધુ ને વધુ વિશ્વાસ કેળવાતો જાય છે પરંતુ Share Market માં નફો કરો એટલું પણ સરળ નથી એના માટે તમારી પાસે કયો stock કયારે ખરીદવો અને કયારે વેચી દેવો એ ખુબ મહત્વ નું છે. આજે અમે તમારા માટે એવી જ જાણકારી લઇ ને આવ્યા છીએ.
આ પણ વાંચો : 👇
વસ્તુ મૂકી ને ભૂલી જાવ છો ? હોઈ શકે આ બીમારી : Click here
ભારતીયોએ 6 મહિનામાં ખરીદી 933 કરોડની ઘડિયાળો : Click here
SPARC શેર: 21 માર્ચ, 2023 અને જુલાઈ 21, 2023 વચ્ચે સન ફાર્મા એડવાન્સ્ડ રિસર્ચ કંપનીના શેરમાં લગભગ 43% નો વધારો જોવા મળ્યો છે. Experts ના અનુમાન મુજબ આ share તેજી આગળ પણ શરુ રાખશે તેવી આશા છે એવું તેમનું માનવું છે.
SPARC કંપની શું કામ કરે છે ?
SPARC કંપની વિશે વાત કરીએ તો, તે Pharmaceutical સેક્ટરમાં તેનો વ્યાપાર કરે છે. company વર્ષ 2006 થી બજારમાં કાર્ય કરે છે. કંપનીનું market cap રૂ. 7371.51 crores છે.
Midcap company SPARC એટલે કે Sun Pharma Advanced Research Company ના શેરમાં છેલ્લા ઘણા મહિનામાં જબરદસ્ત તેજી જોવા મળી રહી છે. પ્રાપ્ત Data અનુસાર, 21 માર્ચ, 2023 ના રોજ, SPARC નો સ્ટોક 160.50 રૂપિયા પર trading થઈ રહ્યો હતો. 21 જુલાઈ, 2023ના રોજ તેની કિંમતમાં વધારો થઇ ને 229 રૂપિયા ભાવ થયો . આમ આ Share માં આશરે 43 ટકાની વૃદ્ધિ જોવા મળી છે. Market ના Expert ના મતે, શેરના chart સ્ટ્રક્ચરને જોયા પછી, તે અનુમાન લગાવી શકાય છે આવનારા દિવસોમાં પણ ઉછાળો જોવા મળશે. આ સિવાય એવું પણ અનુમાન છે કે આગામી સમયમાં Share price 52 Week ની થી નવો high બનાવી શકે છે.
SPARC Share ભૂતકાળની કામગીરી
SPARC સ્ટોકે જબરદસ્ત કામગીરી દર્શાવી અને 9 નવેમ્બર 2022ના રોજ રૂ. 265.75ના સ્તરે પહોંચી, જે આ સ્ટોકના 52 સપ્તાહનું સર્વોચ્ચ સ્તર પણ છે. જો કે, આ પછી, શેરમાં કોઈ ખાસ વૃદ્ધિ જોવા મળી ન હતી, પરિણામે, માર્ચ 2023 મહિનામાં, શેર 160 રૂપિયાના સ્તરે પહોંચી ગયો હતો.
SPARC Share ભવિષ્ય ની ધારણા
હવે એવી ધારણા છે કે આગામી બે-ત્રણ મહિનામાં સારો દેખાવ દર્શાવતા આ સ્ટોક રૂ.260 થી રૂ.300ના સ્તરે પહોંચી શકે છે.
Expert advice on stocks
Kapil Shah, Technical Analyst, MK Global Financial Services અને Trainer, FinLearn Academy, કહે છે કે 205 રૂપિયાના stop loss સાથે શેર રૂ. 230 થી રૂ. 220ની રેન્જમાં સારી ખરીદી ગણી શકાય છે. કપિલ શાહે એવી આશા વ્યક્ત કરી છે કે આ Stock નજીકના સમયમાં રૂ. 260 તરફ વધી શકે છે. થોડા લાંબા સમય રાહ જોવાથી એટલે કે 2 થી 3 મહિનામાં આ Stock રૂ.300ના price સુધી પણ જઈ શકે છે.
Stock technical analysis
Stock ની ટેકનિકલ બાબતો પર જાણકારી કરતાં Expert વધુમાં કહે છે કે અહીં Weekly Chart પર ડબલ બોટમ પેટર્ન Create થતી જોવા મળી છે, Daily Chart પર જોઈએ તો, share તેની લાંબા સમય ગાળાની average ઉપર trading થતો જોવા મળે છે.
NOTE : કોઈ Share / Stock / Mutal Fund માં રોકાણ કરતા પેહલા તમારા Financial Advisor સલાહ અવશ્ય લેવી. ઉપર જણાવેલ માહિતી માત્ર Data અને અમુક નિષ્ણાતોનો મત છે.આ Share માં રોકાણ કરતા પહેલા તમારા Financial Advisor ની સલાહ જરૂર લેજો.