Gujarat Assembly Election Result 2022 Live

ગુજરાત અને હિમાચલ વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે. ગુરુવારે સવારે 8 વાગ્યાથી તમામ મતગણતરી કેન્દ્રો પર કાઉન્ટિંગ શરૂ થશે, પરંતુ પરિણામ પહેલાં એક્ઝિટ પોલના આંકડા આવી ચૂક્યા છે. ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)ને કારણે મતગણતરીમાં માત્ર થોડા કલાકો જ લાગે છે. જોકે હવે VVPAT વેરિફિકેશન ફરજિયાત બનતાં અંતિમ પરિણામ જાહેર કરવામાં સમય લાગી રહ્યો છે. 

Gujarat Assembly Election Result 2022 Live



Gujarat Assembly Election (ગુજરાત વિધાનસભાની ચૂંટણી) માં કોની જીત થશે તેને લઈને સૌના મનમાં સવાલો ઉભા થઈ રહ્યા છે. એબીપી સી વોટર એક્ઝિટ પોલમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. જો કે, પહેલા તબક્કાની જેમ બીજા તબક્કામાં પણ ઓછું મતદાન થયું હતું તેમ છતા બીજેપી ફરી સરકાર બનાવશે.

PARTY BJP CONG AAP OTH
Year 2022 2017 2022 2017 2022 2017 2022 2017
Seat 156 99 17 77 05 00 04 06


Himachal Pradesh Election Result 2022

PARTY BJP CONG AAP OTH
Year 2022 2017 2022 2017 2022 2017 2022 2017
Seat 25 44 40 21 00 00 03 03

WON



એક્ઝિટ પોલના તારણ મુજબ ગુજરાતની 182 પૈકી અન્યને 4 બેઠક મળવાનું અનુમાન છે. ગુજરાતમાં ભાજપને 35 બેઠકનો ફાયદો થવાનું અનુમાન છે, જ્યારે ગુજરાતમાં કોંગ્રેસને 40 બેઠકોનું નુકસાન થવાનું અનુમાન છે.

ટોયલેટમાં સ્માર્ટ ફોન લઇ જશો તો પાક્કું પસ્તાશો

સી વોટર ઓપિનિયન પોલમાં સામે આવેલા આંકડા અનુસાર 182માંથી બીજેપીને  134 સીટો મળી શકે છે. જ્યારે કોંગ્રેસને 37 સીટો મળે તેવા એંધાણ છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટીને 7 સીટો મળવાનો અંદાજ છે.

Gujarat Election Result 2022 Live: Click Here


Himachal Pradesh Election Result 2022 Live: Click Here


એબીપી સી વોટર એક્ઝિટ પોલમાં સામે આવેલા આંકડા અનુસાર ùદક્ષિણ ગુજરાતની 35 પૈકી ભાજપને  26 બેઠક મળવાનું અનુમાન. જ્યારે કોંગ્રેસને 35માંથી 6 સીટો મળે તેવા એંધાણ છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટીને બે સીટો અને અન્યના ફાળે 1 સીટ જશે.

Gujarat Election Result Live ABP: Click Here

Gujarat Election Result Live Aaj Tak: Click Here

Gujarat Election Result Live VTV Gujarati: Click Here

Gujarat Election Result Live Divyabhaskar: Click Here

એક્ઝિટ પોલના તારણ મુજબ ઉત્તર ગુજરાતની 32 પૈકી ભાજપને 23 બેઠક મળવાનો અંદાજ છે, જ્યારે કોંગ્રેસને 8 અને અન્યને એક બેઠક મળી શકે છે. એક્ઝિટ પોલ મુજબ અબીં આમ આદમી પાર્ટીને એક પણ બેઠક નથી મળતી. ઉત્તર ગુજરતામાં ભાજપને 9 બેઠકનો ફાયદો  અને કોંગ્રેસને 9 બેઠકનું નુકસાન થવાનો અંદાજ છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આજે બીજા તબક્કાનું મતદાન યોજાયું. બીજા તબક્કાના મતદાનમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના 14 જિલ્લાની 93 બેઠકોના 833 ઉમેદારોનું ભાવિ સીલ થયું.  રાજ્યમાં સરેરાશ 60 ટકા આસપાસ મતદાન થયું હોવાનો અંદાજ છે. મતદાન પૂર્ણ થયા બાદ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે મીડિયાને સંબોધન કર્યુ હતું.

Voter ID Card ન હોય તો કેવી રીતે મતદાન કરી શકશે? 

સી.આર.પાટીલે કહ્યું, ગુજરાતના લોકોએ વિકાસ પર વિશ્વાસ કર્યો. શાંતિપૂર્ણ મતદાન માટે લોકોનો આભાર. PM નો વિશેષ આભાર, તેમણે ગુજરાતમાં પ્રચાર કરીને લોકો સાથે જે લાગણીનો સેતુ બંધાયેલો છે એ તેમના પ્રવાસમાં દેખાયું, PMએ લોકોની અપેક્ષા કરતા વધુ આપવાની તૈયારી રાખી છે. અમિત શાહનો પણ આભાર, તેમણે અમને માર્ગદર્શન આપ્યું. કેન્દ્રના સૌ મંત્રી, CM , રાજ્યના મંત્રી અને હોદ્દેદારોનો આભાર.

આ ઉપરાંત તેમણે કહ્યું, કોંગ્રેસ તરફ લોકોનું નકારાત્મક વલણ હતું તેમ છતાં વધુ વોટિંગ થાય તે માટે પ્રયત્નો કરાયા. 8 તારીખે મત ગણતરીમાં રેકોર્ડ સીટ અને લીડ સાથે તેમજ સૌથી વધુ વોટ શેરનો અમારો ટાર્ગેટ પૂર્ણ થશે. મતદાનનો ફાઇનલ આંકડો હજુ આવ્યો નથી, અમે મતદાનના આંકડા પર જતા નથી. ભાજપનો વિજય નક્કી છે.

Post a Comment

Previous Post Next Post